કચ્છ ભુજ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કાન્તાબેન કાંતિલાલ મહેતાના સુપુત્ર કિશોરચંદ્ર મહેતા (ઉં. વ. ૮૫) તા. ૫/૮/૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. સમીર અને પારસના પિતાશ્રી. મહેન્દ્રભાઈ, હર્ષદાબેન ભરતભાઈ અજાણીના ભાઈ. મગનલાલ અફેણીવાળાના જમાઈ. ક્રીનાબેનના સસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.