મુંબઇ કચ્છ માંડવી નિવાસી હાલ મુલુંડ સ્વ. તારાબેન વાડીલાલ મૂળજી મહેતાના સુપુત્ર પ્રદીપભાઇ (ઉં. વ. ૭૩) તે પ્રજ્ઞાબેનના પતિ રવિવાર, તા. ૩-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઇ-નિરંજનાબેન, કિશોરભાઇ-પુષ્પાબેન, હરિશભાઇ-લતાબેન, નવીનભાઇ-નીતાબેન, વિપીનભાઇ-ચંદ્રાબેન, સ્વ. નયનાબેન-મનસુખભાઇ, જયાબેન-જીતેન્દ્રભાઈ, કમલબેન-કિરીટભાઇ, હર્ષાબેન-વિરેશભાઇ, દક્ષાબેન-વિપીનભાઇના ભાઇ. વિધીના કાકા ટંકારા નિવાસી જયંતીભાઇના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
