અમરેલીવાળા હાલ ઘાટકોપર, સ્વ. ભાનુબેન હરજીવનદાસ હરગોવિંદદાસ ગાંધીના સુપુત્ર કિશોરભાઈ ગાંધી (ઉ. વ. ૭૫) તે ગં.સ્વ. સરોજબેન કિશોરભાઈ ગાંધીના પતિ. કાજલ ધર્મેન મહેતા, મેનકા, ગૌરવના પિતા. સુરેશ હરજીવનદાસ ગાંધી, સ્વ. શર્મિષ્ઠા ધીરજલાલ મહેતા, ગં.સ્વ. રસીલા નટવરલાલ પારેખના ભાઈ. સ્વ. આશા સુરેશ ગાંધીના દેર. સ્વ. વસંતાબેન જયંતિલાલ માણેકલાલ ભુવાના જમાઈ મંગળવાર, તા. ૨૯-૭-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.)