થાણા નિવાસી વીરબાળાબેન તે સ્વ. ગજાનંદ દવેના ધર્મપત્ની (ઉં. વ. ૮૯) તા. ૨૭-૭-૨૫ રવિવારના કૈલાસવાસી થયા છે. કમલ દવે, માધવી અભ્યંકરના માતુશ્રી. પ્રીતિ અને પંકજના સાસુમા. દીપ-નિયતિના દાદીમા. સંધ્યાના દાદી સાસુ. ડિમ્પલ-હિમાનીના નાનીમા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.