ભુજપુરના પુષ્પાબેન (પાનબાઇ) શાંતીલાલ ગાલા (ઉ.વ. ૭૯) તા. ૨૭-૦૭-૨૫ના દેવલોક પામ્યા છે. ભાણબાઇ, રતનબેન વેલજીના પુત્રવધુ. સ્વ. શાંતીલાલના ધર્મપત્ની, સ્વ. નરેન્દ્ર, પ્રીતિ, સ્વ. હીના, અજયના માતુશ્રી તેજબાઇ પુનશી છેડાના સુપુત્રી. મગનલાલ, નવીનાર લક્ષ્મીબેન વિશનજી, ભુજપુર નિર્મલા નેણશીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રીતી મારૂ, એફ-૧૦, માય માઉલી સો., માનપાડા રોડ, ડોંબીવલી (ઇ.).