જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર અ. સૌ. ઉપાબેન (ઉં. વ. ૭૮) ભરતભાઇ હરકચંદ દડીઆના ધર્મપત્ની. રોશનભાઈ અને રીમાબેનના માતુશ્રી. હેતલબેન અને સોહિલભાઇના સાસુ. મુસ્કાન, રિશીના દાદી. સિદ્ધના નાની. પિયર પક્ષે સ્વ. સવિતાબેન જમનાદાસ બખાઇ. (વેરાવળ) હાલ માટુંગા મુંબઇના સુપુત્રી તા. ૨૬-૭-૨૫ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.