ગામ ખરવડા હાલ ઘાટકોપર રણછોડલાલ મગનલાલ લિંબાચીયા (ઉ.વ. ૮૯) તા. ૨૫-૭-૨૫ શુક્રવારના અક્ષરવાશી થયા છે. પત્ની – શારદાબેન રણછોડલાલ લિંબાચીયા. તે દીપકભાઈ, હિતેશભાઈ, અજયભાઈ, મમતાબેન, જાગૃતિબેનના પિતાશ્રી. તે મીનાબેન, ચેતનાબેન, સંગીતાબેન સસરા. સાસરી પક્ષ ગામ સમો કાંતિલાલ બબલદાસ લિંબાચીયા, ઈશ્વરલાલ બબલદાસ લિંબાચીયા તેમના બનેવી.
For more details… Contact 9322529232 / 9324483455
