લાખાપરના ચંદ્રિકા નવીન સતરા (ઉં.વ. ૬૩) તા. ૨૨-૭-૨૫ના મુંબઈમાં અવસાન પામેલ છે. કસ્તૂરબેન દામજીના પુત્રવધૂ. નવીનના ધર્મપત્ની. નિખિલ, ચૈતાલી, ભાવીનના માતૃશ્રી. ભાનુબેન વેરશીના પુત્રી. શાંતિલાલ, અજય, જયા, તારાના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણનું સ્થળઃ નવીન સતરા, ૧૦૧, સ્વસ્તિક અપાર્ટમેન્ટ, સાધાણી એસ્ટટ, ગાર્ડન લેન, ઘાટકોપર (વે).
For more details… Contact 9322529232 / 9324483455
