કચ્છી લોહાણા –
સ્વ. ધરમશી પુરુષોત્તમ રૂપારેલ ગામ લખપત હાલે મુલુંડ ચેકનાકાવાળાના ધર્મપત્ની લતાબેન (ઉં.વ. ૮૦) તે સ્વ. કેશવલાલ મુલજી પૂજારાના પુત્રી. તા. ૨૨-૭-૨૫, મંગળવારના શ્રીરામ શરણ પામેલ છે. તે રાજેશ, દીપા મનીષ પંડિતપુત્રા, સીમા રાજેશ મંડલવિજાણના માતુશ્રી. સ્વ. લવજીભાઈ તથા સ્વ. દેવેન્દ્રભાઈના નાના ભાઈના પત્ની. સંગીતાબેનના સાસુ. ગં.સ્વ. દિવ્યબાળાબેન તથા ગં.સ્વ. ભગવતીબેનના દેરાણી. પ્રાર્થનાસભા નથી રાખી તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
