ઘોઘારી મોઢ વણિક –
અમદાવાદ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ.. _કુંદનબેન બળવંતરાય ઘેશીના પુત્ર બિપીનભાઈ. (ઉં. વ. ૬૮) તે બીનાબેનના પતિ. દિનાના પિતા. દીપિકા નીતિન મેહતા તથા નીતા જનક -ઘેશીના ભાઈ, જયશ્રી દિનેશભાઇ પરીખના -જમાઈ. તા. ૨૦/૭/૨૫ના શ્રીજીચરણ પામેલ. છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.