
વાંકાનેર નિવાસી, હાલ-અંધેરી લોખંડવાલા, કિશોરભાઈ સુખલાલ શાહ (ઉં.વ. ૮૪) તા. -૫-૭-૨૫, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે રમાબેનના પતિ. શમા કેતનભાઈ ગોસલિયા, પરાગ, અસીમના પિતાશ્રી. તોરલબેન, નિપાબેનના સસરા. સ્વ. જેવતભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, અ.સૌ. વર્ષાબેન મનહરલાલ -દોશી, સ્વ. કૈલાશભાઈ, નયનાબેન બકુલેશભાઈ શાહના ભાઈ. બગસરા નિવાસી સ્વ. હરીલાલ નરભેરામ દડિયાના જમાઈ. દેહદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ
For more details… Contact 9322529232 / 9324483455
