રાણાકંડોરણા નિવાસી, હાલ ભાંડુપ, સ્વ. જાદવજીભાઈ તથા શાંતાબેનના પુત્ર કનૈયાલાલ રાજયગુરુ (ઉં.વ. ૬૫) તે અધ્યારુ ભગવતીબેનના ભાઈ. રાહુલ તથા હેતલના પિતાશ્રી. ચાંદની તથા શરદ ઘાગના સસરા. તા. ૨૯-૬-૨૫ને રવિવારે કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સાદડી રાખેલ નથી.
For more details… Contact 9322529232 / 9324483455
