
ભોરારાના ભાનુબેન દેવજી દેઢિયા (ઉં. વ. ૯૩) તા. ૨૪.૬.૨૦૨૫ ના અવસાન પામ્યા છે. દેવજી ધારસીના ધર્મપત્ની. વેજબાઈ ધારસી કાનજીના પુત્રવધૂ હિતેન્દ્ર, રોહિત, જતીન, મંજુલા (માલતી), ચંદ્રીકા, અંજુના માતુશ્રી. લાખાપર લાડબાઈ/દેવકાબેન મુરજી શવરાજના સુપુત્રી. હીરજી, ભાણજી, મનસુખ, જયંતિલાલ, સમાઘોઘા રંજનબેન (મંજુલા) જેઠાલાલ દામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અંજુ દેવજી દેઢિયા, ૫૦૨, ભૈરવી-૮, તુલસીધામ, ઘોડબંદર રોડ, થાણા (વે).
For more details… Contact 9322529232 / 9324483455
