શ્રીદેવીની ચાંદની ફિલ્મ તે જમાનાની સુપરહિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના ગીતો આજ સુધી લોકો ભૂલ્યા નથી. આપણી બોલિવૂડની ફિલ્મોમાં વિવિધ પ્રાંતના લોકગીતોની ઝલક પણ જોવા મળે છે. ત્યારે ચાંદની ફિલ્મમાં પણ એક સુંદર ગીત છે જેમાં લગ્ન પ્રસંગમાં શ્રીદેવી ગુલાબી રંગના ડ્રેસમાં ગીત ગાય છે અને ઋષિકપૂર તેની સામે બેઠો છે.
ભારતમાં લગ્નમાં સંબંધીઓને મજાકમાં ગાળ બોલવાની જૂની પરંપરા છે. ભારતીય લગ્નમાં એક મજેદાર રિવાજ છે, જેમાં વરરાજા સાસરાવાળા દુલ્હનને લેવા આવે છે અને દુલ્હન નખરા કરે છે, જેને શ્રીદેવીએ ફિલ્મ ‘ચાંદની’ના ગીતમાં ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે. આ ગીત એક પ્રખ્યાત પંજાબી લોક ગીત ‘જુત્તી મેરી’ પરથી પ્રેરિત થયું હોય તેવું લાગે છે. જેનો અર્થ ઘણો જ સુંદર છે.

પંજાબી લોક ગીત ‘જુત્તી મેરી’માં બતાવવામાં આવ્યું છે કે, જ્યારે છોકરી નખરા કરીને સાસરામાં જવાની ના પાડી દે છે તો તેને સાસરાવાળા કેવી રીતે મનાવે છે. જેના બોલ તેના સંગીતથી પણ સુંદર લાગે છે. પંજાબી લોકગીતની પંક્તિઓ નીચે પ્રમાણે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
