મહારાષ્ટ્ર સરકારે ૧લી એપ્રિલથી ૭/૧૨ ના ઉતારામાં જમીનના માલિકીના રેકોર્ડ અપડેટ કરવા માટે એક ઝુંબેશ શરુ કરશે. વિધાન પરિષદમાં માહિતી અપાઈ હતી કે ગઈ તા. પહેલી માર્ચથી બુલઢાણા જિલ્લાના ચીખલીમાં આ માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. હવે તે સમગ્ર રાજ્યમાં વિસ્તારાશે.

આ ઝુંબેશમાં જમીન માલિકીના દસ્તાવેજોમાં વારસાના રેકોર્ડ અપડેટ કરાશે.ખાસ કરીને મૃતક જમીનધારકોન વારસદારોને કૃષિ વ્યવહારોમાં તેનાથી મદદ મળશે. લગભગ દોઢ મહિનામાં અપડેટ્સ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
