શ્રી કચ્છી લોહાણા મહાજન -મુંબઈ (મહિલા સમિતિ) દ્વારા ફક્ત કચ્છી લોહાણા મહિલાઓ માટે વુમન્સ ડે નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન સોમવાર, તા.૯ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યાથી રઘુવીર ફાઉન્ડેશન, ચોઈસ એક્ટિવિટી સેન્ટર, ચોઈસ હોલ, અંબેસાગર ટાવર, ભક્તિ માર્ગ, મુલુન્ડ (વેસ્ટ) ખાતે કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ડોટ મંડાલા આર્ટના આરતી ઠક્કર અને જ્યોતિ ઠક્કર દ્વારા વિશેષ આકર્ષણ તરીકે ફ્લોની હોળી યોજાશે. વધુ માહિતી માટે સંપર્ક મહિલા સમિતિ કન્વીનર- ભાવના ઠક્કર, દીપાલી રૂપારેલ. પ્રેસિડેન્ટ: નીતિન ગોદાવરીબેન ગંગારામ ઠક્કર-પાંધી. એન્ટ્રી નિ:શુલ્ક છે પરંતુ લિમિટેડ સીટ હોવાથી રજીસ્ટ્રેશન જરૂરી છે. સંપર્ક સેતુ: ભાવના ઘેરાઈ 9702540214, નયના 98332 25798, નિધિ જોબનપુત્રા 92243 63739.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
