તરુણ મિત્ર મંડળ મુલુંડ સેંટર આર્યનિવાસ ટ્રસ્ટ દ્વારા 12 th રકતદાન શિબીરનું આયોજન તા. 27/04/2025 ના રોજ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વિકાસ સેન્ટર, છઠ્ઠા માળે, એન એસ રોડ, મુલુંડ વેસ્ટ ખાતે કરવામાં આવેલ છે. આ રક્તદાન શિબિરના મુખ્ય દાતા માતુશ્રી દિવાળીબેન ખેતશી રવજી કારિયા પરિવાર (ગામ – ભચાઉ, મુંબઈ – ફોર્ટ) છે. અન્ય દાતા શ્રીમતી કુસુમબેન દામજી શામજી કારાણી, ગામ ડુમરા, હાલે મુલુંડ, શ્રીમતી અરૂણા ભરત ગોવિંદજી મેઘજી નાગડા , ગામ કોટડી મહાદેવ પુરી, શ્રીમતી સરોજબેન નવીન વીરજી મારુ, ગામ હાલાપુર છે. દરેક રક્તદાતાનું ભેટ આપી સન્માન કરવામાં આવશે. દર પચાસ (૫૦ ) નંબર વચ્ચે એક લકી ડ્રો ઈન ફ્રા માર્કેટીંગ તરફથી નીકી ભોગીલાલ ગોગરી ગામ કપાયા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
