કચ્છી લોહાણા સ્વ. નર્મદાબેન વિસનજી તન્ના કચ્છ ગામ ગુઇર હાલ મુલુંડના મોટા પુત્ર નરેન્દ્ર (ઉં. વ. ૬૯) તે પુષ્પાબેનના પતિ. ગં. સ્વ. ધનલક્ષ્મીબેન મોરારજી દાવડા ગામ જડોદર-કોટડાવાળાના જમાઇ. તે વૃતા વિશાલ, અનમ તથા પરાગના પિતાજી. અ. સૌ. રસિલાબેનના જેઠ. તે હેમલતા હરીશભાઇ, ભારતી રાજેશભાઇ, સ્મિતા વિનોદભાઇ, વંદના જયેશભાઇ, વિનોદ સ્વ. દિલીપના ભાઇ. તે લક્ષ્મીદાસ, ભગવાનદાસ, અરવિંદ, પ્રફુલ, ગં. સ્વ. જયશ્રી ઉંમરસી, મધુરી લાલ, ગં.સ્વ. અનુસુયા હરીશભાઇના હિમ્મતલાલ, બનેવી. બુધવાર, તા. ૫-૧૧-૨૫ના શ્રીરામ શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચંચળબેન હર્ષદરાય ત્રિભોવન ત્રિવેદીના સુપુત્રી ગં. સ્વ. ચંદ્રિકાબેન મધુસુદન ત્રિવેદી (ઉં. વ. ૯૦) તે સ્વ. મધુસુદન મણિશંકર ત્રિવેદીના પત્ની. વિજયભાઇ અને સંગીતાબેનના માતુશ્રી. અ. સૌ. નીતાબેનના સાસુ. નમનના દાદી. તા. ૧૭-૧૧-૨૫ના દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજપુરના ચાંપશી (બબલુ) દેઢિયા (ઉ.વ. ૫૯) તા. ૧૬/૧૧/૨ ૫ના અવસાન પામેલ છે. કેસરબેન મોનજીના પુત્ર. સરિતાના પતિ. સ્વ. દમયંતી, કોરશી, સુશીલાના ભાઈ. હૈદરાબાદના પાપમ્મા ગુડપ્પાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સરીતા દેઢિયા, ૧૦૧, નવપાર્વતી વિહાર, કલ્યાણ રોડ, પાથર્લી, ડોંબિવલી (ઈસ્ટ).
ગામ સુવઇના માતુશ્રી ભચીબેન તેજશી વેરશી ફરીયાના પૌત્ર માતુશ્રી તેજીબેન ડાયાલાલના સુપુત્ર પ્રવીણભાઇ (ઉ. વ. ૫૯) રવિવાર, તા. ૧૬-૧૧-૨૫ના થાણા મધે અવસાન પામેલ છે. ગીતાબેનના પતિ. ગામ સુવઇના માતુશ્રી મણીબેન પ્રેમજી ભચુભાઇ વધાણના જમાઇ. પ્રાર્થના બુધવાર, તા. ૧૯-૧૧-૨૫ના સવારના ૧૦.૩૦થી ૧૨. ઠે. ક્રાંતિ વિસરિયા બેન્કવેટ હોલ, ગાવદેવી મેદાનની બાજુમાં, બેડેકર હોસ્પિટલની સામે, થાણા (વેસ્ટ).
મોટી પાનેલી નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. ચંપાબેન હરસુખલાલ દેશાઈના સુપુત્ર રશ્મિકાંતભાઈ દેશાઈ (ઉં.વ.૭૪) તે ૧૭.૧૧.૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. હાર્દિક, શીતલ મહેતાના પિતાશ્રી. હેતલ તથા કુમાર મહેતાના સસરા. તે સવાઈલાલ પી.શાહ (ભાવનગર)ના જમાઈ. તે સ્વ.અતુલભાઈ, અરૂણાબેન શાહ, નીતાબેન દોશી, કિરણબેન કોઠારીના ભાઈ. પ્રાર્થનાસભા ૨૦.૧૧.૨૫ને ગુવારના સવારે ૧૦ થી ૧ ૨ ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, હિંગવાલા ઉપાશ્રય લેન પાસે, ઘાટકોપર (ઇસ્ટ) પર રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
