થાણા-દેવડી નિવાસી હાલ મુલુંડ નાગરદાસ ભવાનજી શાહના સુપુત્ર હર્ષદરાય નાગરદાસ (ઉં. વ. ૭૬) તા. ૧૬-૧૧-૨૫ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે કૈલાસબેનના પતિ. કેવીનના પિતાશ્રી. તથા હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, હરેશભાઇના ભાઈ તથા સ્વ. ભારતીબેન જયંતીલાલ પારેખ અને દક્ષાબેન વિજયભાઇ પરીખના ભાઇ. સસરા પક્ષે વ્રજલાલ રાયચંદ શાહ ટાણાવાળાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૮૦૨ શારદા પ્રેસ્ટાઇન, ડો. આંબેડકર રોડ, આઇ.સી.આઇ.સી. ની ઉપર મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા અ. નિ. પ્રેમજી (રમેશ) તુલસીદાસ ગણાત્રા (ઉં. વ. ૭૮) કચ્છ ગામ જખૌવાલા હાલ ડોમ્બિવલી તે અ. નિ. સરલાબેનના પતિ. સ્વ. મથુરાદાસ શિવજી ગુગરીયા ગામ કોઠારાવાલાના જમાઇ. મેહુલ તથા હિતેશના પિતાશ્રી. નીતા તથા આનંદીના સસરાજી. સ્વ. અરવિંદના મોટાભાઇ. તે જયંત તથા તૃપ્તીના મોટાબાપા. તા. ૧૫-૧૧-૨૫ શનિવારે અક્ષરવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૧-૨૫ સોમવારના સ્વામીનારાયણ મંદિર રાજાજી પથ ડોમ્બિવલી (પૂર્વ). સાંજે ૫થી ૬.૩૦.
કચ્છી વિશા ઓશવાળ જૈન કુંદરોડી હાલે પત્રીના પ્રભાવતી જગશી પદમશી દેઢીઆ (ઉં. વ. ૮૮) તા. ૧૫-૧૧-૨૫ના અવસાન પામેલ છે. જગશીના ધર્મપત્ની. મકાંબાઇ (કુંવરબાઇ) પદમશી પ્રેમજીના પુત્રવધૂ ખુશાલ, બીપીન, પ્રફુલ્લાના માતુશ્રી. ગેલડાના મમીબેન ખેતશી ધારશી સૈયાના સુપુત્રી. શામજી, પ્રેમજી, કેસરબેન, નાનબાઈના બહેન. પ્રાર્થના રાખેલ નથી. (ફોન, વોટસઅપ રૂબરૂ મળ્યા તુલ્ય) નિ. બીપીન દેઢીયા, ૬/૩, વિજયાલક્ષ્મી, ગોખલે રોડ, મુલુંડ (ઇ.), મું. ૮૧.
શ્રીમાળી બ્રાહ્મણ ફરાદી (કચ્છ) હાલ ઘાટકોપર નિવાસી જેઠાલાલ માધવજી ત્રિવેદી (ઉં. વ. ૯૫) તા. ૧૫-૧૧-૨૫ શનિવારના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે વિનોદ, હરેન્દ્ર, હિતેષ તથા મધુબેનના પિતાશ્રી. તે દિપકકુમાર, ભાવના, સ્વ. પ્રિતીબેન તથા આશાના સસરા. તે વિજયશંકર, પોપટલાલ તથા રતિલાલના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૭-૧૧-૨૫ સોમવારના ૪થી ૫.૩૦. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, બીજા માળે, જોશી લેન, ઘાટકોપર (પૂર્વ).
દેઢીયાના માલશી ઘેલા છેડા (ઉં. વ. ૯૧) તા. ૧૪-૧૧-૨૫ના અવસાન પામેલ છે. આસબાઇ ઘેલાભાઇના સુપુત્ર. વિમળાબેનના પતિ સ્વ. જયવંતી, લક્ષ્મીચંદ, ભાવના, ડીમ્પલ, નિલેશના પિતાશ્રી. પદમશી, ટોકરશી, હાંસબાઇના ભાઇ. સાભરાઇના લક્ષ્મીબેન/સાકરબેન સુંદરજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ફોન આવકાર્ય. નિ. નિલેશ માલશી છેડા, ૫૦૨, હોરાઇઝન સમ્યક, ઝવેર રોડ, મુલુંડ (વે.) ૮૦
મૂળ ગામ જામ ખંભાળિયા હાલ થાણા નિવાસી ઇન્દુબેન રમણલાલ ઠક્કર (ઉ.વ ૮૨)શનિવાર તાઃ ૧૫/૧૧/૨૦૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે રમણલાલ છગનલાલ ઠક્કર ના ધર્મપત્નિ. તે સૌમિલ, વર્ષા અરણ સુભેદાર તથા ભાવના ચેતન પાબારી ના માતૃશ્રી. તે ગીતાના સાસુ તે ગં.સ્વ.જયાબેન જીવણદાસ સામાણી તથા કાંતિલાલ ના ભાભી. તે પ્રિશાના દાદી. તે સ્વ. મોનજી ભાણજી જટણીયા (પડઘાવાળા) ના સુપુત્રી. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા સોમવાર તા.: ૧૭/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૪.૩૦ થી ૬.૦૦ રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આડી, જાંબલીનાકા, થાણા વેસ્ટ માં રાખેલ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નિકુંજબેન વિજયકુમાર નાંદોલા શ્રીજી ચરણ પામેલ છે (ઉ. વ.૭૩) તે વિજયકુમાર મથુરાદાસ નાંદોલાના પત્ની તેમજ શ્યામા (મોનાલી) અને ગૌરવના મમ્મી, તિલેશકુમાર અને હિરલના સાસુ, રાધિકાના નાની, ક્રીશ, પર્ણિકાના દાદી, સ્વ. મહાલક્ષ્મીબેન ત્થા સ્વ. જમનાદાસ નંદલાલ મહેતાના પુત્રી, સ્વ.ભદ્રભાઈ, સ્વ. વિમળાબેન મથુરાદાસ નરસાણા, સ્વ.જયુભાઈ, ચેતના વત્સલ પરીખના ભાભી. સ્વ. સરલાબેન, સ્વ.જયશ્રીબેન, સ્વ.રજનીભાઈ, સ્વ.નયનભાઈ, સ્વ.પ્રફુલભાઈના બેન. મુળઃ શીલ હાલ ઘાટકોપર પ્રાર્થના સભાઃ સોમવાર સાંજના પથી ૭, ઠે. બાલભવન, બાલકનજી બારી રોડ, ઓ/ રાજાવાડી ગાર્ડન, ઘાટકોપર (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga