ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ભાવનગરવાળા હાલ મુલુંડ દેવેન્દ્ર શાંતિલાલ જીવરાજ શાહના ધર્મપત્ની ભાવનાબેન (ઉં. વ ૬૯) તા. ૧૦-૧૧-૨૫ સોમવારના અરિહંતશરણ પામેલ છે. દિશા પરાગ, મૈત્રી મીહીરના સાસુ, ધીઆન, નવજાત શીશુના દાદી. બેંગલોર નિવાસી કાંતિલાલ વનમાળીદાસ પારેખના સુપુત્રી. ચંદ્રીકા, પ્રબોધ, સ્વમેના રસીકલાલ, સ્વ. ભારતી બીપીનચંદ્ર, પ્રવીણા ચંદ્રકાંત, ચેતના કીરણના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે-ચક્ષુદાન કરેલ છે. ઠે. ૭૦૨, હોરાઇઝન શ્લોકા ડો. આંબેડકર રોડ, મુલુંડ (વેસ્ટ).
બેરાજાના નાગજી છેડા (ઉં. વ. ૭૯) તા. ૧૦-૧૧-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી લાછબાઇ રતનશી રામજી છેડાના પુત્ર. શોભાના પતિ. શિલ્પા, મનીષ, મીનલના પિતા. મણીબેન, ગાંગજી, ડુંગરશીના ભાઇ. સાડાઉ કસ્તુર કાનજી કોરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનિષ છેડા, ૧૪૦૮/એ, આરાધ્યા ઇસ્ટ વીન્ડ, ટાગોર નગર, વિક્રોલી (ઇ.), મું. ૮૩.
કચ્છી લોહાણા સ્વ. હરિરામ રામજી દૈયાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૯૩) તા. ૧૦-૧૧-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. હરિરામ સુંદરજી બડીયાના સુપુત્રી. પ્રતિમા, પૂર્ણિમા, મહાલક્ષ્મી, સ્વ. નરેશના માતુશ્રી. અરવિંદભાઇ અને હેમંતભાઇના સાસુ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા કિશોરભાઈ પુષ્પાબેન પુરષોતમ (ઠક્કર) ધીરાવાણી ગામ કચ્છ નાની વમોટી હાલ મુલુંડ (ઉં. વ. ૬૮) તા. ૧૦-૧૧-૨૫ સોમવારના શ્રીરામશરણ પામેલ છે. તે શારદાબેનના પતિ. તે અમી અને રાજ (રોકી)ના પિતા. પ્રિયંકાના સસરા. જિયાનના દાદા. સ્વ. ઝવેરબેન દેવજીભાઇ મજેઠીયાના જમાઇ. તે અરુણાબેન ચંદ્રકાંતભાઇ ઠક્કર, દિલીપભાઈ, અશોકભાઇ, રાજુભાઇ અને પ્રદીપભાઈના ભાઇ. તે જયંત દેવજીભાઇ મજેઠીયાના બનેવી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
