કચ્છી લોહાણા – સ્વ. કાનજી હીરજી ગામ બિદડા હાલ મુલુંડના સ્વ. રૂપારેલના ધર્મપત્ની ગં.સ્વ. ગોદાવરી બેન (ઉં. વ. ૯૧) તા. ૯-૧૧-૨૫ રવિવારના રામશરણ પામેલ છે. શોક વ્યકત કરનાર પરિવાર ગં. સ્વ. નલિની હરેન્દ્ર ઠક્કર, પ્રશા ઉદય માધવાણી, રમેશ અને વિજયના માતા. ભાવના અને રેખાના સાસુ. વેલજી દેવજી ચંદેના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન – જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રજારામ હરિશંકર દેસાઇના પુત્રવધૂ કુસુમબેન (ઉ. વ. ૮૭) તે કનૈયાલાલ દેસાઇના પત્ની. સ્વ. દામોદરદાસ ન્યાલચંદ શેઠના પુત્રી. નરેશભાઇ, લીનાબેન, ભારતીબેન તથા મીનાબેનના માતુશ્રી. સ્વાતિબેનના સાસુ. તે રિયાના દાદી-સાસુ. કૃણાલ તથા વિશાલના દાદી. તા. ૮-૧૧-૨૫ના રોજ અરિહંતશરણ પામેલ છે.લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કાંડાગરાના જેઠાલાલ રામજી ગાલા (ઉં. વ. ૭૧) તા. ૯-૧૧-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન રામજી હીરજીના પુત્ર, ભારતીના પતિ. અભય (બંકિમ), કોમલના પિતા. સ્વ. કસ્તુર, ઝવેરચંદ, જ્યોતિ (જયંવતી)ના ભાઈ. કાંડાગરાના મણીબાઈ શામજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.જેઠાલાલ રામજી, એચ-૪૦૪, નવનીત નગર, દેસલેપાડા રોડ, ડોમ્બીવલી (ઇસ્ટ).
ટુંડા હાલે કોડાયના કસ્તુર માવજી ગડા (ઉં. વ. ૮૦) તા. ૬-૧૧-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. હાંસબાઇ લખમશીના પુત્રવધૂ. સ્વ. માવજીના પત્ની. રશ્મી, સ્વ. નીપા, લીના, શ્વેતલ, રાહુલના માતુશ્રી. કોડાયના સ્વ. મણીબેન રામજીના સુપુત્રી. કોડાયના શાંતીલાલ, સ્વ. કાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાહુલ ગડા, ૩/૨૪, ન્યુ માતાજી બીલ્ડીંગ, નેતાજી સુભાષ રોડ, મુલુંડ (પશ્ચિમ).
સ્વ. જસુમતીબેન જમનાદાસ અભાણીના પુત્રવધૂ તે સ્વ. રજનીકાંતના પત્ની. તેમ જ સ્વ. મુલબાઇ પ્રાગજી કોઠારીના પુત્રી. ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં.વ.૭૬) તા. ૮-૧૧-૨૫ના સ્વર્ગવાસ પામેલ છે. તે વિનોદ, નીલિમા દીપક કોઠારી, લીના જીગર મહેતાના મમ્મી. માધુરીના સાસુ. સિદ્ધાર્થના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
