કોળિયાક નિવાસી, હાલ મુલુંડ સ્વ. લીલાવતીબેન કાંતિલાલ કુંવરજી શાહના સુપુત્ર મહેન્દ્રભાઈના ધર્મપત્ની તરુણાબેન (ઉં. વ. ૭૪) તા. ૩-૧૧-૨૫ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મેહુલ, પ્રિતીના મમ્મી. દેવાંશી, રોનિતના દાદી. સ્વ. વસંતરાય (બટુકભાઈ) – જ્યોતિબેન, હસુબેન પ્રવિણચંદ્ર પારેખ, સ્વ. ઈન્દુબેન હસમુખરાય શાહ, જાસુદબેન મુકુંદરાય શાહ, હરીશભાઈ કનકબેનના ભાઈના ધર્મપત્ની. પિયર પક્ષે સ્વ. ચંદ્રાબેન ભોગીલાલ પ્રભુદાસ શાહ વરતેજવાળાના દીકરી. માતૃવંદના ગુરુવાર, તા. ૬-૧૧-૨૫ના સવારે ૧૦ થી ૧૨. સ્થળઃ જીવરાજ ભાણજી હોલ (અશોક નગર), મેહુલ ટોકિઝ પાસે, મુલુંડ વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન – મેંદરડા નિવાસી હાલ મુંબઈ ગં. સ્વ. કુસુમબેન હીરાભાઈ શાહ (માવાણી) (ઉં. વ. ૯૬), મંગળવાર, તા. ૪-૧૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. નીતિન-જ્યોતિ, ભરત-બીના, પરેશ-બેલા, જયશ્રી-જતીનભાઈ કલોલા તથા દીપ્તિ-નિમિશભાઈ શાહના માતુશ્રી. સ્વ. ફૂલચંદ ત્રિકમજી પારેખના દીકરી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૬-૧૧-૨ ૫ના બપોરે ૪ થી ૬. ઠેઃ ઈન્ટરલિંક નીલકંઠ બિઝનેસ પાર્ક, વિદ્યાવિહાર વેસ્ટ.
મોખાના જાદવજી કાનજી ગાલા (ઉં.વ. ૮૦) તા. ૩-૧૧-૨૫ ના અવસાન પામેલ 7 છે. મકાબેન કાનજીના પુત્ર. કોકિલાના પતિ. રૂપેશ, પૂર્વેશના પિતા. રાઘવજી, લાલજી, વસનજી, ખીમજી, તલકશીના ભાઈ. કારાઘોઘા હીરબાઈ પોપટલાલ ભીમશી નાગડા ના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ રૂપેશ ગાલા. એ/– ૪૦૧, હેરિટેજ હોલી. જે.એન. રોડ. મુલુંડ
મોટી રાયણના અ.સૌ. દિવાળીબેન ગુલાબચંદ ગડા (ઉં. વ. ૮૫) તા. ૨-૧૧-૨૦૨૫ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન લાલજી ગણશીના પૌત્રવધૂ. સાકરબેન આણંદજી લાલજીના પુત્રવધુ. ગુલાબભાઇના ધર્મપત્ની. નીલમ, ગીતાના માતુશ્રી. મોટી ખાખરના ભમીબેન નાનજી રવજી ભેદાના સુપુત્રી. હરખચંદ, દેવચંદ, નાના આસંબીયાના મણીબેન રતનશી, દેશલપુરના સુશીલાબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ફોન-મેસેજ રૂબરૂ તુલ્ય) નિ. દિલેશ છેડા, ૮૦૧, બાગબાન, વલ્લભભાગ લેન, પારસધામની સામે, ઘાટકોપર.
નરેડી (હીંદમાતા) હાલે ડોંબીવલીના ચંદ્રકાંત (બાબુલાલ) ખીંયશી નાગડા (ઉ.વ. ૬૪) તા. ૩-૧૧-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબાઇ ખીંયશીના પુત્ર. જ્યોતિના પતિ. વીંકીતા, નેહાના પિતા.સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ધીરજલાલ, સ્વ. દેવચંદ, જેઠાલાલ, દેવકા, કલ્પના, સ્વ. દમયંતીના ભાઈ. સાભરાઇના સ્વ. મોંઘીબાઈ પ્રેમજીના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન.શ્રા.સં.સં. ક.લ.નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ઠે. ચંદ્રકાંત ખીંયશી, ૯, ઓમ ધનલક્ષ્મી, સંગીતાવાડી, ડોંબીવલી (પૂ.) ४२१२०१.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
