વાંકીના ભવાનજી પ્રેમજી ગાલા/ખીરાણી (ઉં. વ. ૮૨) તા. ૧-૧૧-૨૫ના અવસાન પામ્યા છે. નાનબાઇ પ્રેમજી નેણશીના સુપુત્ર. સ્મિતાબેન (સરસ્વતી)ના પતિ. ડો. કેતન, વિરેન, મેધનાના પિતાશ્રી. પોપટભાઈ, ડો. ધીરજ ગાલા, હરખચંદના ભાઇ. ડુમરાના લક્ષ્મીબેન રતનશી શીવજી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભવાનજી પી. ગાલા, એ/૫૦૩, ૐ સૃષ્ટી, ડમ્પીંગ રોડ, મુલુંડ (વે.), મુંબઇ-૮૦.
મોટા આસંબીયા હાલે મુલુંડના શીલાબેન (ખુશાલી) ગુલાબચંદ શાંતીલાલ શાહ/ગાલા (ઉં. વ. ૮૧) ૨-૧૧-૨૫ના અરીહંત શરણ પામેલ છે. સુશીલા શાંતીલાલ રવજી કોરશીના પુત્રવધુ. દિપક, લતાના માતુશ્રી. રાયણના કસ્તુરબેન નાગજી વિધુના સુપુત્રી. પ્રવિણ, ગીરીશ, ધીરજના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : શીલાબેન ગુલાબચંદ શાહ, ગણેશ બાગ, રૂમ નં. ૧૬, બીજે માળે, જે.એન.માર્ગ, મુલુંડ (વેસ્ટ).
લાખાપરના પ્રેમિલા દેવચંદ ગંગરના જમાઈ અંબાલા કેંટના હરીશ (હેપ્પી) સત્યપાલ (ઉં. વ. ૪૮) તા. ૩૦-૧૦-૨૫ના સ્વર્ગવાસ થયેલ છે. દર્શિકાના પતિ. વ્યોમ તથા ધ્રુવના પિતા. અંબાલાના ઉપા સત્યપાલના સુપુત્ર. અશ્વિનના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દેવચંદ ગંગર બી-૫, રાજગંગા બિલ્ડીંગ, કોપર રોડ, ડોંબિવલી (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
