ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં મંગળવારે વધુ નવી ૧૫૭ ઈકોફ્રેન્ડલી એરકંડશિન બસનો ઉમેરો થયો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંગળવારે સાંજે કોલાબા ડેપોમાં લીઝ પર લેવામાં આવેલી આ બસનું લોકોર્પણ થયું હતું.

કોલાબા ડેપોમાં મુખ્ય પ્રધાનના હસ્તે ઈકોફ્રેન્ડલી એરકંડિશન બસ ૧૫૭ નવી ૧૨ મીટર લંબાઈની બસનું લોકાર્પણ થયું હતું. આ બસમાં પ્રવેશ કરવા માટે સિનિયિર સિટિઝન અને દિવ્યાંગ પ્રવાસીઓ માટે રૅમ્પની સુવિધા છે. જેથી દિવ્યાંગો વ્હીલચેર સહિત બસમાં પ્રવેશ કરી શકશે. મોટાભાગની બસ ઓશિવર, કુર્લા, આણિક અને ગોરાઈ આ ચાર ડેમાંથી જુદા જુદા ૨૧ રૂટ પર દોડાવવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
