*દિલીપભાઈ હંસરાજ કોઠારી(કોટડા (રોહા) – મુલુંડ)
સ્વ.શ્રી દિલીપ હંસરાજ કોઠારી કચ્છ ગામ: કોટડા રોહા હાલે મુલુંડ દેવકા બેન દામજી ચોથાણી ના જમાઈ આજે રામશરણ પામેલ છે તેમની અંતિમ યાત્રા બપોરે ૧૨.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે સરનામું : વિના નગર, phase ૧ મુલુંડ વેસ્ટ
કોઠારી ખક્કર પરિવાર