રવિલાલ ઠક્કર (તન્ના) (ઉં. વ. ૬૩) મૂળ ગામ બિટા હાલ મુલુંડ સ્વ. દમયંતીબેન અને સ્વ. રતનબેન શિવદાસ તન્નાના સુપુત્ર. રશ્મિબેનના પતિ. રાહુલ અને અવનીના પિતાશ્રી. વિધિના સસરા. સ્વ. સાવિત્રીબેન મોહનલાલ બડીયાના જમાઈ. સ્વ. હરીશ, હિંમત, દીપક તથા ગં. સ્વ. મધુબેન ગંગારામભાઇ બારુના ભાઇ. તા. ૫-૧૦-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
અમારા પિતા શ્રી વસ્તુપાળ ઠાકોરદાસ થાણાવાળા શુક્રવાર, ૩ ઓક્ટોબર ૨૦૨૫ના શ્રીજીચરણ પામેલ છે. સંદીપ અને શ્વેતા, પાર્થિવ અને કેતના, અનુજ અને નેહા. હિરલ અને કુશલ, વિધિ અને રવિ, આસ્થા, આરુષિ (પૌત્રીઓ) અનીકા (પ્રપૌત્રી) પ્રાર્થનાસભા મંગળવાર, ૭ઓક્ટોબર ૨૦૨૫ના સાંજે ૫ થી ૭. ડેફોડિલ, ટીપ – ટોપ પ્લાઝા, તીન હાથ નાકા, એલ બી એસ માર્ગ, થાણા (૫.).
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. બાબુલાલ ભગવાનજી ગાંધીના સુપુત્ર ભાનુરાય બાબુલાલ ગાંધી તા. ૫-૧૦-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાક્ષીબેનના પતિ. નમ્રતા તથા આશીષના પપ્પા. ધારી નિવાસી ગુણવંતરાય રમેશભાઇ નાગરદાસ ધમાણી તથા જયોતિબેન રાજેન્દ્ર પારેખના બનેવી. સ્વ. સુરેશભાઇ, સ્વ. જયંતભાઇ, સ્વ. મદુલાબેન શેઠ, સ્વ. નલીનીબેન દોશીના ભાઇ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે.
ગામ નૂ ત્રંબૌના સ્વ. લક્ષ્મીબેન વેલજી આણંદા બૌવા (ઉં. વ. ૮૫) તા.૫.૧૦.૨૦૨૫ના રવિવારે થાણા મધે અવસાન પામેલ છે. સ્વ. ભ્રમલબેન આણંદા ના પુત્રવધૂ. સ્વ. વેલજી આણંદાના ધર્મપત્ની. સ્વ. અમરશી, ધનજી, શાંતીલાલ, સ્વ. મનીષ, કસ્તુર, ગુણવંતી, મંજુલાના માતુશ્રી. ગં. સ્વ. હેમલતા, સ્વ. પુષ્પા, રમીલા, વિનોદ, હસમુખ, મહેન્દ્રના સાસુ. પુનીત, સુનીત, મોનીક, જીનાંશ, શિલ્પા, ચાર્મી, રાજીવ, સુરમી, ફ્રેમી, કૃતિકા, કેનીશા, નેત્રાના દાદી, સ્વ. કામલબેન શામજી મુરજી શાહની દીકરી. પ્રાર્થનાસભા તા. ૭.૧૦.૨૫ મંગળવારે સમય ૩ થી ૪.૩૦ સ્થળ.ટીપ ટોપ પ્લાઝા, એલ.બી.એસ. માર્ગ, થાણા-વેસ્ટ.
ગામ કચ્છ કોટડા (રોહા) હાલ ભુજ સ્વ. પાર્વતીબેન જેઠમલ હીરજી કોઠારીના જયેષ્ઠ પુત્ર હરિભાઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. સુંદરબેન કાનજીભાઇ (દરિયાસેઠ) વેલજીભાઇ ચંદન નેત્રાવાલાના નાના જમાઇ. તે હંસાબેનના પતિ. તે સ્વ. મેહુલ (લાલાભાઇ) મીનલના પિતા. તે ગં. સ્વ. મનીષાબેનના સસરા. નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, કનુભાઇ (હિમાંશુભાઇ), સ્વ. ગોવિંદભાઇ તથા જોસનાબહેન રાજેશભાઇ દાવડાના મોટાભાઇ તા. ૩-૧૦-૨૫ના ભુજ મધ્યે શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
(સાઇઠ, ગઢવાડા, નદીસરો) ગામ નવાવાસ (ભેમાળ) હાલ મુલુંડ બાબુલાલ જોઇતારામ પંચાલ (ઉં વ. ૭૦) શનિવાર તા. ૨૭સપ્ટેમ્બર ૨૫ના સ્વર્ગવાસ પામ્યા છે. તે ગં. સ્વ. ચારૂલતાબહેનના પતિ. હેમંત, જયેશ, નીલમબેનના પિતાશ્રી. રૂપલબેન અને વિપુલકુમારના સસરા. સ્વ. ભગવાનદાસ, મંગળદાસ અને જયંતીલાલના ભાઇ. શ્રીયા, પ્રિયા, ખુશના દાદા. પ્રિયાંશ અને ખુશીના નાના. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૮-૧૦-૨૫ના ૧૧થી ૨. ઠે. ગોલ્ડન સેલિબ્રેશન બેન્કવેટ હોલ, પહેલા માળે, કલર સ્કેપ મોલ, ક્રોમા શોરૂમની ઉપર, ચેકનાકા બસ ડેપોની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
ચણાકા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુંવરબેન મોહનલાલ દેવચંદ રૂપાણીના સુપુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૮૨) તે સ્વ. સરોજબેનના પતિ. તે નીતિન, કેતનના પિતાશ્રી. નંદા, પ્રીતિના સસરા. સ્વ. લીલાવંતીબેન ગુલાબચંદ ઘેલાણી, સ્વ. શારદાબેન પ્રાણલાલ સંઘરાજકા, સ્વ. તરૂણાબેન નાથાલાલ ગાંગાણી, સ્વ. રજનીકાંતભાઇ, સ્વ. મંજુલાબેન હસમુખરાય દોશી, સ્વ. મહેશભાઇ તથા સ્વ. હસમુખભાઇના ભાઇ. તે મોરબી નિવાસી સ્વ. રતિભાઇ મહેતાના જમાઇ તા. ૫-૧૦-૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મૂળગામ માધવપુર ઘેડ, હાલ થાણા ગં. સ્વ. સરલાબેન રતીલાલ ઠક્કર (ઉં. વ. ૮૮) તે સ્વ. જીવીબેન દ્વારકાદાસ કારીયા (કલ્યાણવાળા)ના દીકરી. સ્વ. નંદલાલભાઇ, સ્વ. ભાનુબેનના ભાભી. સ્વ. ચત્રભુજ, સ્મિતા, રેખા, નીલુ, તેજસ, કમલેશ, માધવી, શીતલ, ઓમ્ની, દીયા, અંશના કાકી રવિવાર, તા. ૫-૧૦-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
