પત્રીના મણીબેન જયંતીલાલ રામજી છેડા (ઉ.વ. ૮૪) તા. ૩૦-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. જયંતીલાલના ધર્મપત્ની. ઉંમરબેન રામજી કુંવરજીના પુત્રવધૂ. ભરત, મુકેશના માતુશ્રી. ભુજપુરના નાનબાઈ ગણપત ગગુના સુપુત્રી. કાંતિલાલ, રમેશ પ્રવીણ, હરીલાલ, દિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતીલાલ છેડા, ૫૦૩, મનીષા ટાવર, ટાટા કોલોની, મુલુંડ (ઈસ્ટ).
દિગસર હાલ થાણા અ. સૌ. અરૂણાબેન (ઉ. વ. ૭૯) તા. ૨૯-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગજરાબેન પ્રેમચંદ બોરડીયાના પુત્રવધૂ. જયંતિલાલના ધર્મપત્ની. જિજ્ઞા, પ્રીતિ તથા ભાવેશના માતુશ્રી. પ્રશાંતકુમાર, હર્ષદકુમાર તથા શિલ્પાના સાસુ. ભાનુબેન જિતેન્દ્રકુમાર ધોળકીયા, સ્વ. વનિતા મહેશકુમાર શાહ, ચંદ્રકાંત તથા વિનયના ભાભી. પિયર પક્ષે વૃજલાલ માણેકલાલ વોરા (વઢવાણવાળા)ના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩-૧૦-૨૫, ૩.૩૦ થી ૫. વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય (મોટો ઉપાશ્રય), ૩જે માળે, ડૉ. સુસ રોડ, અજરામર ચોક, નૌકાવિહાર – બોટિંગ સામે, તલાવપાલી, થાણા (વે).
ગામ તણસા હાલ ચુનાભટ્ટી સાયન, અશ્વિનભાઈ કનાડીયા (ઉં.વ. ૭૩) તા. ૨૯/૯/૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મનસુખલાલ માવજીભાઈ કનાડીયા અને સ્વ. કમળાબેન કનાડી યાના સુપુત્ર. મૃદુલાબેનના પતિ. અમિત – શીતલ, નમ્રતા વિશાલકુમાર શાહના પિતાશ્રી. રોહિતભાઈ અને સ્વ. પશુબેન યશવંતરાય શાહના ભાઈ. સાસરાપક્ષે પાલીતાણા, પરમાણંદ કુંવરજીભાઈ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩/૧૦/૨૫ના ૧૦ થી ૧૨. લવંડર બાગ, ૨ જે મળે, ૯૦ ફિટ રોડ, ગોરડિયાનગર, ઘાટકોપર ઈસ્ટ.
ગામ ભલગામ હાલ ડોમ્બીવલી, સ્વ. ભાનુશંકર વાલજી ભટ્ટ (ઉં.વ. ૮૧) તા. ૨૯/૧૦/૨૫ સોમવારના કૈલાશવાસ થયેલ છે. તે સ્વ. જ્યોત્સનાબેન ભાનુશંકર ભટ્ટના પતિ. પંકજ, નિલેશ, ગં. સ્વ. દક્ષાબેનના પિતા. હીનાબેન ભાવનાબેનના સસરા. અરુણભાઈ, જીતેનભાઈ, રાજુભાઈના બનેવી. રિદ્ધિ યશવિના દાદા. તેમની ટેલીફોનિક સાદડી તા. ૩/૧૦/૨૫ના ૪ થી ૬ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન વલ્લભીપુર નિવાસી હાલ ચેમ્બુર, કિશોરભાઈ મનસુખલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. કોકિલાબેન (ઉં.વ. ૭૪) મંગળવાર, તા. ૩૦ સપ્ટેમ્બરના અરિહંતશરણ પામેલ છે. તે અમીતાના માતુશ્રી. શ્રેણીકભાઈ વિનોદચંદ્ર શાહના સાસુ. જિઆનના નાની. સ્વ. દિલીપભાઈ, કિરીટભાઈ તથા અભયભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ હરગોવનભાઈ સંઘવીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસઃ કિશોરભાઈ મહેતા, ૧૧૦૩-એ, રાજશ્રી કલોવર, ૧૧૦ તિલકનગર, ચેમ્બુર-४०००८८.
રતાડીયા ગણેશના નવીનચંદ્ર કાનજી છેડા (ઉં.વ. ૭૮), તા. ૨૯-૯-૨૫ના અવસાન પામેલ છે. મઠાબાઈ કાનજી ચનાના સુપુત્ર. હેમલતાના પતિ. નિલેશ, હીતેશના પિતા. દામજી, નેમજી, ગુંદાલા મણીબાઈ કુંવરજી, છસરા સુંદરબાઈ ઉમરશી, છસરા રતનબાઈ મેઘજીના ભાઈ. કપાયા ગંગાબાઈ દેવજી માલશીના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. : નવીન છેડા, બી-૧, ૨૦૧, દયાલ સ્મૃતી, શાં. મો. રોડ, કાંદીવલી (વે.).
ગામ ટાણા નિવાસી, હાલ ઘાટકોપર અ સૌ. દેવીયાની ભક્તિપ્રસાદ ભટ્ટ (ઉ.વ.૮૪) તે સ્વ. કુંદનબેન અને સ્વ. સાકરલાલ હરગોવિંદભાઈ ભટ્ટનાં પુત્રવધૂ પ્રિયા હિરેન ત્રિવેદી અને રિનાના માતુશ્રી. સ્વ. મધુરિકાબહેન અને કાંતિલાલ રામેશ્વર ભટ્ટનાં સુપુત્રી. સ્વ. જનાર્દનભાઈ, સ્વ. દેવીન્દ્રા ભગીરથ શાસ્ત્રી, શ્રી જયંતભાઈ, સ્વ. ગીતાબેન કાંતિલાલ ભટ્ટ. ભાવના કીર્તિકુમાર શાહનાં બહેન. સ્વ.હિરેન હરીશભાઈ ત્રિવેદીના સાસુ. હેત અને દેવ હિરેન ત્રિવેદીનાં નાની. સોમવાર તા. ૨૯-૯-૨૫ના રોજ શ્રી શીવશરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખવામાં આવેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
