કાંડાગરાના અ.સૌ. સરલાબેન શાંતિલાલ ગાલા (ઉં. વ. ૭૨) તા. ૨૧-૯-૨૫ ના અવસાન પામેલ છે. લક્ષ્મીબાઈ લખમશીના પુત્રવધૂ, ડો.શાંતિલાલના પત્ની. હિમાંશુ, નેહલના માતા. ચંચળબેન મગનલાલના પુત્રી. વિનોદ, દિલીપ, ભરત, પ્રદીપ, પત્રી પ્રભા ધીરજના બેન. પ્રા. રામજી અંદરજીની વાડી – રામવાડી, ટા : ૩ થી ૪.૩૦, ચયુદાન કરેલ છે. નિ: હિમાંશુ ગાલા. ૧૦૦૩, ચેરીશ, સિટી ઓફ જોય, જટાશંકર ડોસા માર્ગ, મુલુંડ (વે).
સ્વ.લક્ષ્મીબેન ઘરમશી પ્રધાન કોઠારીના સુપુત્ર જ્યોતિન્દ્રભાઇ (બકુભાઈ) (ઉં.વ. ૮૩) ૨૧-૯-૨૫ના સ્વર્ગલોક પામેલ છે. ઉપાબેનના પતિ. સ્વ. લીલાવતી હરિકૃષ્ણ દૈયાના જમાઈ, સ્વ. મધુરીબેન પુરુષોતમ ઠક્કર, સ્વ. રેખાબેન લક્ષ્મીકાંત ઠક્કર અને સ્વ. ભારતીબેન રમેશભાઇ ચંદેના ભાઈ, પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૫ના ૫:૦૦ થી ૬:૩૦. ગોપૂરમ હોલમાં જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં મુલુંડ વેસ્ટ. લૌકીક પ્રથા બંધ છે.
કચ્છ ગામ વરસામેડી હાલ બદલાપુર (નેરલ) સ્વ. પાર્વતીબેન મથુરાદાસ ઠક્કર (કારિયા) (ઉં. વ. ૯૦) તા. ૨૧-૯-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. જવેરબેન કરસનદાસ સુંદરાનીની પુત્રી. તે સ્વ. મથુરાદાસ મકનજી કારિયાના ધર્મપત્ની. તે નીતિન અને યોગેશ તથા સ્વ. દમયંતીબેન, સ્વ. જયાબેન, સ્વ. હંસાબેન, પ્રતિમાબેન, પુષ્પાબેન, ટીનાબેનના માતુશ્રી. તે મમતા, હિનાના સાસુમા. તથા ભાવિન, ભાવિકા, ક્રિષ્ણાના દાદીમા. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૫ મંગળવારના ૫થી ૬.૩૦. ઠે. ચંદનબાગ સ્કૂલ ગ્રાઉન્ડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
સ્વ.અરુણાબેન ચંદન (ઉ.વ. ૭૧) તા. ૨૧-૯-૨૫ના રવિવારના રામશરણ પામેલ છે. તે મહેન્દ્રભાઇ ચંદન (ભામાશા)ના ધર્મપત્ની. ભાવિક તથા જીગરના માતુશ્રી. યોગીની જીગર ચંદનના સાસુજી. સ્વ. રુક્ષ્મણીબેન કાનજી કારીયા (રવાપરવાળા)ના સુપુત્રી. ગં. સ્વ. સરસ્વતીબેન, જયશ્રીબેન, દીપ્તિબેન તથા વીણાબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૯-૨૫ મંગળવારના ૧૧થી ૧૨.૩૦. ઠે. ૩ ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર (ઇસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
ગાંગડા નિવાસી હાલ વાશી, નવી મુંબઇ સ્વ. જયંતીલાલ લક્ષ્મીચંદ શાહના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૫) શનિવાર, તા. ૨૦-૯-૨૫ શ્રીજીચરણ પામેલ છે. તે દિપીકાબેન, દિનેશકુમાર, વિનેશભાઇ, અમિતભાઇના માતુશ્રી. અમીતાબેન વિનેશભાઇ, દેવલબેન અમિતભાઇ, દિનેશકુમારના સાસુ. નિકેત, ડો. ખુશમીના દાદી. જીગરના નાની. સ્વ. મનોરદાસ, સ્વ. પ્રવીણચંદ્ર, મધુબેન વિનોદચંદ્ર કોઠારી, નલીનભાઇના ભાભી. સામતેર નિવાસી સ્વ. કાંતિલાલ આણંદજી શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. શ્રીનાથજી કો. ઓપ. હા. સોલી, ફલેટ નં.૨, પ્લોટ નં.૪, સેકટર-૧૪, વાશી, નવી મુંબઇ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
