કચ્છી લોહાણા – સ્વ. પ્રફુલચંદ્ર વિસનજી અડઠક્કર (ઉ. વ. ૭૫) કચ્છ ગામ (ભદ્રેશ્વર) હાલ મુલુંડ કેશવ પાડા તા. ૧૪-૯-૨૫ના રામચરણ પામેલ છે. તે સ્વ. કંકુબાઇ વિસનજી ઠક્કરના પુત્ર. સ્વ. ચંદ્રબાલા (લક્ષ્મીબેન)ના પતિ. મીતા (પપ્પી) નિલેશ અને હિતેશ અડઠક્કરના પિતા. પ્રીતીબેન, હર્ષિદાબેન, વિનય ચંદેના સસરા. બીજલ અડઠકકરના દાદા, અક્ષય ચંદેના નાના. પુષ્પાબેન ચોથાણી, નીમા ભગદવે, સ્વ. ચંદાબેન કોટકના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૫ સોમવારના પથી ૭. ઠે. મુક્તેશ્વર મંદિરમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી હાલ મુલુંડ સ્વ. સોમચંદ ઠાકરશી દોશીના સુપુત્ર રાજકુમારના ધર્મપત્ની અ. સૌ. અમિતાબેન (ઉં.વ.૬૬) તે ભાવિક, પાયલ યશેષ પારેખ, રુચિતા મિહિર કોઠારીના માતુશ્રી. અંકિતાના સાસુ. તે સરોજબેન, હસમુખભાઇ, સ્વ. રંજનબેન કીર્તિભાઇ, નીતાબેન દિલીપકુમારના દેરાણી. તે યુગ, દીધાના નાની. તે સુભદ્રાબેન રમેશચંદ્ર મહેતા, નિર્મળાબેન શાંતિલાલ શાહ તથા રમાબેન ગુણવંતરાય ગાંધીના ભાભી. સાવરકુંડવા નિવાસી હાલ અમેરિકા સ્વ. શાંતિલાલ પાનાચંદ દોશીના દીકરી તા. ૧૩-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તા. ૧૫-૯-૨૫ સોમવારના સાંજે પથી ૭. ઠે. કલબ હાઉસ કોનાર્ક ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, જૈન મંદિર રોડ, સર્વોદય નગર, મુલુંડ (પશ્ચિમ).
ગામ ઢોરી હાલે મુલુન્ડના સ્વ. રાધાબેન ભગવાનદાસ નરસીંહભાઈ સચદેના સુપુત્ર દિપકભાઈ (ઉ.વ.૬૩) તા. ૧૩/૦૯/૨૦૨૫ ને શનિવારે રામ શરણ થયેલ છે. તે વર્ષાબેનના પતિ, તે મનિષ અને મિતી મેહુલ ભદ્રાના પિતા, તે ગ્લેનીસના સસરા, તે સ્વ.રમેશના નાના ભાઈ, તે ગં. સ્વ. મધુરીબેનના દેર. સ્વ. શાંતાબેન હિરજી કતીરા ગામ નેત્રા હાલે પુનાવાળાના જમાઈ, તે કનૈયાલાલ હિરજી કતીરાના બનેવી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૫/૦૯/૨૦૨૫ નાં સાંજે ૫.૩૦ થી ૭. ઠે. પદમાવતી બેન્કવેટ હોલ, બી-૫૦૧/૬૦૧, પ્રણવ કમર્શિયલ પ્લાઝા, શિવસેના ઓફીસની ઉપર, એમ.જી. રોડ, મુલુન્ડ (વેસ્ટ), તેમ જ લૌકીક વ્યવહાર બંધ છે.
મૂળ રાજકોટ હાલ મુલુંડ લક્ષ્મીકાંત રતિલાલ મહેતા (ઉં. વ. ૮૯) તે સ્વ. મંજુલાબેનના પતિ શનિવાર, તા. ૧૩-૯-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે યોગેશ તથા ચતીનના પિતા. આશિતા તથા કલ્પાના સસરા, આદિત્ય, ધવલ, ભૂમિતના દાદા. વિજયાબેન, સ્વ. શાંતીભાઇ, જયુભાઇ, પુષ્પાબેન, પ્રવીણભાઇ, સ્વ.ઉપાબેન તથા કિરીટભાઇના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.
હાલ અંધેરી ગં. સ્વ. સુધાબેન (ઉ. વ. ૮૬) શનિવાર તા. ૧૩-૯-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચંદ્રકાન્ત અમૃતલાલ પારેખના ધર્મપત્ની. ઉમેશ, માધવી, સોહિણીના માતુશ્રી. હીના, હેમંત, મહેશના સાસુ. મિલોની, ઊર્જાના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.