ડુમરાના ધનવંતી ધનજી કારાણી (ઉં.વ. ૮૩) તા. ૧૦-૮-૨૫ના અવસાન પામેલ છે. કેસરબેન હીરજી કારાણીના પુત્રવધૂ. ધનજીભાઈના ધર્મપત્ની. વિઢના કસ્તુરબેન પ્રેમજી માવજીના પુત્રી. ટોકરશી, ચુનીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અશ્વિસ્ત્ર નાગડા, ૬૦૧, સિધ્ધ દર્શન, હીંગવાલા લેન, ઘાટકોપર (ઇસ્ટ).