આંબારેલીવાળા અ. સૌ. રંજનબેન મનસુખલાલ મોહનલાલ મહેતા (ઉં. વ. ૭૧) (હાલ મુલુંડ) ૬-૮-૨૫ને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પરાગ, મનીષ તથા પૂનમના માતુશ્રી. અ. સૌ. શીતલ, અ. સૌ. જીગીશા તથા વિકેશકુમાર દોશીના સાસુ. જગજીવનદાસ હરિલાલ શાહના પુત્રી. સ્વ. દમનભાઈ, સ્વ. નવનીતભાઈ, ગમનભાઈ તથા ગં. સ્વ. વિદ્યાબેન કાલિદાસ શાહ તથા અ. સૌ. મધુબેન ગુણવંતરાય ચિતલીયાના ભાભી. પ્રાર્થનાસભા ૮-૮-૨૫ને શુક્રવારે ૫ થી ૭. ઠે. ગોલ્ડન સેલિબ્રેશન બેન્કવેટ હોલ, ફલાઈંગ કલર્સ બિલ્ડીંગ, ૧લે માળે, ડમ્પીંગ રોડ, ચેકનાકા બસ ડેપોની નજીક, મુલુંડ.