છસરા (ડોંબિવલી)ના પોપટલાલ ગાલા (ઉં.વ. ૭૫) તા. ૨/૮/૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઈ કુંવરજી ગેલા ગાલાના સુપુત્ર. અમૃતબેનના પતિ. ભારતી, ભાવેશના પિતા. લાલજી, સ્વ. શાંતી, સ્વ. ઉત્તમ, છસરા સ્વ. સાકરબાઈ નાનજી, રતાડીયા ગ. સ્વ. સુંદરબેન ગાંગજી, લુણી સ્વ. લક્ષ્મીબેન વસનજી, બેરાજા સ્વ. રતનબેન ખેતશી, ગુંદાલા ચંચળબેન બાબુભાઈના ભાઈ. રતાડીયા ગ. લક્ષ્મીબેન ખીમજી ધનજી સાવલાના જમાઈ. ત્વચા દાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: ધીરજ મગનલાલ છેડા, ૧૦૧, એ વિંગ, અવંતિકા સોસાયટી, રામજી રોડ, મઢવી બંગલાની બાજુમાં, ડોંબિવલી (ઈસ્ટ).