ડેપા હાલે ડોમ્બીવલીના હેમકુંવર નાનજી છેડા (ઉં. વ. ૮૩) તા. ૩-૮-૨૫ના અવસાન પામેલ છે. ભાણબાઈ તેજપાર ઉકેડા છેડાના પુત્રવધૂ. નાનજી તેજપાર છેડાના પત્ની. નીતા, ચારુલતા, જીતેન્દ્ર, તુપારના માતુશ્રી. લુણીના જમનાબેન ખીમજી હેમરાજ ગલીયાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. જીતેન્દ્ર નાનજી છેડા. ૧૦૩, પરિગંધા સોસાયટી, માનપાડા રોડ, રઘુવીર નગર, ડોમ્બીવલી (ઈસ્ટ) ૪૨૧૨૦૧.
For more details… Contact 9322529232 / 9324483455
