સ્વ. શાંતાબેન જેઠમલ રૂપારેલ ગામ વાંકુવાળા (હાલ મુલુંડ)ની સુપુત્રી ભારતીબેન (ઉં. વ. ૭૭) તા. ૨ ઓગસ્ટ ૨૫ શનિવારના રામશરણ પામેલ છે. સ્વ. પ્રતાપભાઇ, રમેશભાઇ, સ્વ. હરીશભાઇ ને સરલાબેન સુરેશભાઈ તન્નાના બેન. મંજુલાબેન, સ્વ. સુશીલાબેનના નણંદ, મહેશના ફઇ, સ્વ. નીલમ તન્નાના માસી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
