સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રંભાબેન નરોતમદાસ શેઠના સુપુત્ર ચંપકલાલ શેઠ (ઉં. વ. ૮૭) સોમવાર, તા. ૨૮-૭-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. સ્વ. હીરાભાઇ, સ્વ. શાંતિભાઇ, સવીતાબેન અને લીલીબેનના ભાઇ. કિરણ, કિર્તિદા અને જયેશના પિતા.જયશ્રી, સ્વાતિ અને નિલેશકુમારના સસરા. તે શ્વસુર પક્ષે હાથસણીવાળા નાનચંદ લાલચંદ દોશીના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૩૧-૭-૨૫ના ગુરુવારના ૩થી ૫. ઠે ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
