કચ્છી લોહાણા-
કચ્છ મુરૂ હાલે ઘાટકોપર, સ્વ. બચુબેન ધનજી વાલજી ઠક્કર (ઘુંઘટ)ના પુત્ર પ્રકાશના ધર્મપત્ની અ. સૌ. નિહારીકાબેન (ઉં.વ. ૬૦) તે સ્વ. ચંપાબેન હેમરાજ ગોવિંદજી ઠક્કર (ગણગણાત્રા)ના પુત્રી. સૌ. નિયતી સોમીલ ભાટીયાના માતા. દક્ષા નવીન ઠક્કર, પ્રીતિ વિજય ઠક્કરના દેરાણી. સ્વ. મંજુલા જેઠમલ દનાણી, સ્વ. ગીતા જગદીશ ચંદેના ભાભી તા. ૨૭-૭-૨૫ રવિવારના શ્રીરામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૭-૨ ૫ને બુધવાર ૫ થી ૭. લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ નં. ઇ-૯૩, ગારોડીયાનગર, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
