ત્રંબૌના સ્વ. જીવાબેન રીણા ગાલાના પુત્રવધુ સ્વ. ગેલાભાઈના ધર્મપત્ની નિલાબેન (ઉં.વ. ૧૦૦)તા. ૨૭-૭-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. રૂપશી, નવીન, જયંતિ, ઈશ્વર, ગં.સ્વ. કેસર, જવેર, ભાનુના માતુશ્રી. ગં.સ્વ. મંજુલા, તારા, ગુણવંતી, સ્વ. પુષ્પા, સ્વ. કોરશી, ચાંપશી, મણીલાલના સાસુ. ત્રંબૌના સ્વ. પાંચીબેન ગુણશી ખાખણ શાહના પુત્રી. સ્વ. પોપટના બેન. સ્વ. સોનાના નણંદ. રીતેશ, વિક્કી, હીરેન, વિશાલ, દિનેશ, હર્ષ, મયૂરી, સ્વ. ચાર્મી, અવની, ટીશાના દાદીમા. પ્રાર્થના તા. ૨૯-૭-૨૫, મંગળવાર ૧૦.૩૦ થી ૧૨.૦૦ સ્થળ : શ્રી થાણા વર્ધમાન સ્થા.. તળાવપાળી, થાણા. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.: વિક્કી રૂપશી ગાલા, વિકાસ કોમ્પલેક્ષ, થાણા.