ગોંડલવાળા હાલ ચેમ્બુર ઉર્મિલા દિનેશ બોસમિયા (ઉં. વ. ૬૮) તે સ્વ. પ્રભુદાસ ગોકલદાસ પડીયાના પુત્રી. સ્વ. શાંતિલાલ બોસમિયા તથા લક્ષ્મીબેન બોસમિયાના પુત્રવધૂ સ્વ. દિનેશભાઇના પત્ની. ધર્મેશ તથા અમિતના માતા દિપ્તી તથા રૂપાલીના સાસુ, ઋપભ તથા રીવાના દાદી. જગદીશ, મુકેશ, ચંદ્રકાન્ત, ઉમેશ, કુંદન, માલતી તથા ક્રિષ્ણાના બેન. તા. ૨૬-૭-૨૫ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સહ્યાદ્રી લોન, વૃંદાવન કોલોની, સહકાર ટોકીઝ પાસે, તિલકનગર, ચેમ્બુર તા. ૨૮-૭-૨૫ સોમવારના બપોરે ૪.૩૦ થી ૬.૩૦.
For more details… Contact 9322529232 / 9324483455
