ગામ સેવક ભરુડિયા હાલ ડોમ્બિવલીના કાંતીલાલ જીવરાજ દંડના ધર્મપત્ની કલ્પના (હેમા) (ઉં. વ. ૬૨) શનિવાર, તા. ૨૬-૭-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. દમયંતી જીવરાજ લખમશી દંડના પુત્રવધૂ. દિપેશ તથા વિધિશાના માતુશ્રી. રેખાબેન અશોક ધરમશી અને અનીલભાઇના ભાભી. ગં. સ્વ. તારાબેન લાલજી ગાલા ગામ કોટડી મહાદેવપુરીના દીકરી. સ્વ. શરદભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. ભૂપેન્દ્રભાઇ, સ્વ. ઠાકરશીભાઇ. અ. સૌ. મૃદુલાબેન, કિરીટભાઇ, સ્વ. શંકુતલાબેન, સ્વ. ધરણીબેન, જયંતભાઇ, સ્વ. પારુલના બેન. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૮-૭-૨૫ના સાંજે ૪થી ૫.૩૦, ઠે. રોટરી સેવા કેન્દ્ર માનપાડા રોડ, સુવીધીનાથ દેરાસરની ગલી, ડોમ્બિવલી (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
