કપોળ
જાફરાબાદના હાલ ઘાટકોપર, અરવિંદ જેઠા લાલ ગોરડિયાના ધર્મપત્ની ચિ. આશા (ઉં. વ. ૭૭) તા. ૧૬.૭.૨૫ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે જેકોરબેન શામળદાસ ભુતાના પુત્રી. ફાલ્ગુની, ભામિની, રાધિકા તથા ગોપાલની માતા. ધર્મેષ, અમિશ, દિપેશ પૂજાના સાસુ. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
