વાંઢના માતુશ્રી દિવાળીબેન લખમશી ગાલા (ઉં. વ. ૮૨) ૧૬-૭-૨૫ના અવસાન પામેલ છે. ભાગઇબાઇ કાનજી ગાલાના પુત્રવધૂ. લખમશીના પત્ની. મંજુલા, ખુશાલ, કલ્પનાના માતાજી. પૂનડીના ધનબાઇ રામજી રવજી છેડાના સુપુત્રી. કસ્તુરબેન સુરજી, સુંદરબેન વસનજી, અમૃત, હરખચંદ, ચંદનબેન હસમુખના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : મણીલાલભાઇ સાવલા, કે-૨૦૩, નવનીત નગર, દેશલેપાડા, ડોમ્બીવલી (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
