હાલાઈ લોહાણા-
મૂળ કરાચી હાલ મુલુંડ, પુષ્પાબેન જોબનપુત્રા (ઉ.વ.૮૬) તે સ્વ. કાનજી ચત્રભુજ જોબનપુત્રાના ધર્મપત્ની. સ્વ.કમળાબેન દેવચંદ જોબનપુત્રાના દેરાણી. સ્વ. દયાલજી દામજી કોટેચાના સુપુત્રી. મનસુખલાલ, શારદાબેન અને અનુબેનના બેન. કંચનબેન કલ્યાણજી ચંદેના વેવાણ, દક્ષા ચંદ્રકાંત દાવા, અજય આરતી જોબનપુત્રા અને ભાવના જયંત પારેખના માતુશ્રી. તા. ૧૬ જુલાઈ, ૨૦૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
