સાયલા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. યશલક્ષ્મી મનુભાઈ પારેખના પુત્ર અતુલભાઈ પારેખ (ઉં.વ. ૬૯) તા. ૧૪-૭-૨૫ના -શ્રીજીચરણ પામ્યા છે. નિતાબેનના પતિ. જનિતના પિતા. બટુકભાઇ અને વસુમતીબેનના જમાઈ. જેનીના સસરા. સ્વ. નિતીનભાઈ અને હર્ષદના ભાઈના નાનાભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૯ જુલાઇ ૨૦૨૫, શનિવારના ૪.૩૦ થી ૬.૩૦. ઇન્ટર લિંક બેન્કવેટ હોલ, વિધાવીહાર વેસ્ટ.
For more details… Contact 9322529232 / 9324483455
