દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચણાકા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. માતુશ્રી માલતીબેન મનહરલાલ રસિકલાલ રૂપાણીના સુપુત્ર અલ્પેશભાઈ (ઉં.વ. ૫૧) તે મીરાબેનના પતિ. નેહલબેન બીજલભાઈ શાહ, સંજયભાઈના ભાઈ. સ્વ. જયાબેન નટવરલાલ, શશિકાન્તભાઈ રસિકલાલ, સ્વ. પુષ્પાબેન ભરતભાઈ, મધુબેન સતિષભાઈ, જ્યોતિબેન જેસીંગભાઈના ભત્રીજા. સ્વ. પુષ્પાબેન ધીરજલાલ મેહતા, સ્વ. મીનાક્ષીબેન યોગેશભાઈ, રસીલાબેન પ્રકાશભાઈ, નીરુબેન શરદભાઈ, અશ્વિનભાઈ રતિલાલ, અશ્મિતાબેન નરેન્દ્રકુમારના ભાણીયા. તા. ૧૫/૭/૨૫ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
