દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન-
મોરબી નિવાસી હાલ ઘાટકોપર, ગુલાબબેન ધનવંતરાય મેહતા (ઉ.વ.૯૪) ડો. નીના અને અશોકના માતુશ્રી. વંદનાના સાસુ. આદિત્યના દાદી. સ્વ. ચંદુલાલ પ્રેમચંદ અભાણીના બેન. તા. ૮-૭-૨૫ને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
