અ. સૌ. વીણા રામૈયા (ઉં. વ. ૭૫) તે સ્વ. મહેન્દ્ર પુરષોત્તમ રામૈયાના ધર્મપત્ની. તે સ્વ. નીલમ રણછોડદાસ દુતિયાના સુપુત્રી. વૈશાલી હિતેશ સુમિતના મમ્મી. અ. સૌ. ઋત્વી અને સોનુના સાસુ. ભવ્ય, મિશા અથર્વના દાદી, ચિ દિવ્યાના નાની. ૧૬.૦૬.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૮-૦૬-૨૫, બપોરે ૩ થી ૫. ઠે. ૧૬૦૩, કાસા પેસિયો-થજિથ, લેક શોર ગ્રીન્સ, પલાવા, ડોમ્બિવલી – ઇસ્ટ.
