દેઢીઆના વિમળાબેન (કેસરબેન) લીલાધર દેઢિયા (ઉં. વ. ૮૨) તા. ૧૪-૬-૨૫ના અવસાન થયેલ છે. લક્ષ્મીબેન વીરજીના પુત્રવધૂ. સ્વ. લીલાધરના પત્ની. જગદીશ, પલ્લવી, રેખા, ડો. દીના, જયા (જીનલ), કલાના માતૃશ્રી. માપરના પાનબાઈ લાલજીના પુત્રી. જેઠાલાલ, ગણશી (બાબુભાઈ), ધનબાઇના બેન. પ્રાર્થનાસભા : સ્થળ : શ્રી કાલિદાસ ઓડીટોરીયમ, પી. કે. રોડ, મુલુંડ (વે.). ટા.: બપોરે ૪ થી ૫.૩૦.
