પત્રીના શાંતીલાલ લાલજી ધરોડ (કીકા શેઠ) (ઉં. વ. ૭૫) તા. ૨૭-૫-૨૫ના અરિહંત શરણ પામેલ છે. પુરબાઇ લાલજી દેવજીના પુત્ર. ઉર્મીલાના પતિ. શિલ્પેશ, દિપેનના પિતા. માવજી, ભવાનજી, મહેન્દ્ર, હસમુખ, સરલા, મીના/તરૂલતાના ભાઇ. ગુંદાલાના કસ્તુરબેન મેઘજી મુરજીના જમાઇ. પ્રાર્થનાસભા વ.સ્થા.જૈન શ્રી સંઘ સંચાલિત શ્રી કરસન લધુ હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિવાસ. શાંતીલાલ ધરોડ, ૪૦૧, પાર્શ્વ એપાર્ટમેન્ટ, આંબેડકર રોડ, મુલુંડ (વે.)