ખાંભા-અમરેલી નિવાસી, પ્રવીણચંદ્ર દુર્લભજી શાહ હાલ ઘાટકોપર (ઉં.વ. ૭૩) તે સ્વ. દુર્લભજી જગજીવનદાસ ફીફાદ્રાના સુપુત્ર. હંસાબેનના પિત. વૈશાલીબેન, જિજ્ઞાસાબેન સિદ્ધાર્થભાઈ દેસાઈ અને ડૉ. જીગરભાઈના પિતાશ્રી. ડૉ. દક્ષાબેન જીગરભાઈ શાહ અને સિદ્ધાર્થકુમાર કિર્તીભાઈ દેસાઈના સસરા. ધારી નિવાસી સ્વ. રતિલાલ મોહનલાલ શેઠના જમાઈ, રવિવાર, તા. ૧૧-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
