ભાવનગર નિવાસી હાલ મુલુંડ સ્વ. સૂરજબેન પ્રતાપરાય પરશોતમદાસ શાહના સુપુત્ર નવીનચંદ્ર (ઉં. વ. ૮૧) ગુરુવાર, તા. ૮-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ડોલરબેનના પતિ. સેજલબેન, મીનલબેન વિજયભાઇ, મોનાલીબેન રાહિલભાઇના પિતાશ્રી. તે કેવિન, ન્યાસા, ઇવાના નાના. સ્વ. મૂળજીભાઇ ભાણજીભાઇના જમાઇ. હિંમતભાઇ, ચિમનભાઈ-ઉમરાળાવાળાના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૩-૫-૨૫ના ૧૦થી ૧૧.૩૦. ઠે. ધ ક્રાઉન બેન્કવેટ, ૭મે માળે, વિકાસ સેન્ટર, એન.એસ. રોડ જંકશન, સેવારામ લાલવાની રોડ, મુલુંડ (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
